ફાટેલા હોઠના ઈલાજ માટે બનાવો કુદરતી લિપ બામ , શુષ્કતા થઈ જશે દૂર
શિયાળામાં હોઠ ફાટવા ખૂબ જ સામાન્ય બાબત છે. જો કે, એક્સટર્નલ લિપ બામ હોઠને શુષ્ક અને તિરાડ થતા અટકાવવા માટે બહુ કામ કરતા નથી. આવી સ્થિતિમાં, હવે તમે ડ્રાયનેસ અને ફાટેલા હોઠને ઠીક કરવા માટે ઘરે જ કુદરતી લિપ બામ બનાવી શકો છો.