વડોદરા : ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોચતા સ્વાગત કરાયું, ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ...
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન-ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.