વર્લ્ડ કપની ફાઇનલમાં IND vs AUS:ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી
ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે.
ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે.
ભારતીયોમાં ક્રિકેટને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે.
વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ICC ODI વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારત કરી રહ્યું છે. આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો રમી રહી છે