ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમશે વર્લ્ડ કપ?, ટૂંક સમયમાં T20-ODI ટીમની મળી શકે છે કમાન..!
ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી
સિડનીમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા
જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો
28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે