ભરૂચના સિનિયર તસવીરકારે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે તસવીરકારોને પાઠવી શુભેચ્છા
વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત તારીખ 19 ઓગષ્ટ 1839ના રોજ થઈ હતી, જ્યારે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે ડેગ્યુરેઓટાઈપ પ્રક્રિયાની જાહેરાત લોકો સમક્ષ કરી હતી.
વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત તારીખ 19 ઓગષ્ટ 1839ના રોજ થઈ હતી, જ્યારે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે ડેગ્યુરેઓટાઈપ પ્રક્રિયાની જાહેરાત લોકો સમક્ષ કરી હતી.
તારીખ 19 મી ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી અને વિશ્વ માનવતાવાદી દિવસ.જીવનની દરેક પળને આંખ થી જોઈતો શકાય છે
19 ઓગસ્ટ, 1839 ના રોજ, ફ્રાન્સની સરકારે આ શોધ માટે પેટન્ટ ખરીદ્યું અને તેને "વિશ્વને મફત" ભેટ તરીકે આપી હતી. તેથી, આ દિવસ પછીથી તા. 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો