હેલોવીન આઉટફિટમાં ઈલોન મસ્ક શેર કરી તસવીર, યુઝર્સ મૂંઝવણમાં.!
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને હવે ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દરરોજ કંઈકને કોઈ એવી ટ્વિટ કરે છે. જે ચર્ચાનો વિષય બની જાય છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને હવે ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દરરોજ કંઈકને કોઈ એવી ટ્વિટ કરે છે. જે ચર્ચાનો વિષય બની જાય છે.
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા બાદ ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે.
તાજેતરમાં વિજ્ઞાન અનુસાર જોડી કોમરને વિશ્વની સૌથી સુંદર મહિલાના ચહેરા તરીકે પસંદ કરવામાં આવી છે.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડ નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડ ના બીજા નંબરના અમીર બન્યાં છે.
દેવોના એન્જિનિયર તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.