રશિયામાં 79મો વિકટ્રી ડે ઉજવવામાં આવ્યો, પરેડમાં 9 હજાર સૈનિકો થયા સામેલ
રશિયામાં 79મો વિક્ટ્રી-ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું.
રશિયામાં 79મો વિક્ટ્રી-ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું.
બોલિવૂડ અને હોલીવુડમાં પોતાનો જાદુ દેખાડી ચૂકેલી પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ' માટે ખૂબ જ ચર્ચામાં છે.
સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
દરેક જણ સિનેમાની સૌથી મોટી ફેશન નાઈટ એટલે કે મેટ ગાલા 2024ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ માટે આપણે પૂરા પાંચ દિવસ રોકાવું પડશે કારણ કે આ વખતે તે 6 મેના રોજ યોજાવા જઈ રહી છે.
શુક્રવારે અમેરિકામાં આવેલા ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. પાંચ રાજ્યોમાં 95થી વધુ તોફાનો નોંધાયા છે.
દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી.
માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ જીત બાદ ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.