તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 6ના મોત અને 31 ઘાયલ
તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. હોટલમાં 234 લોકો હાજર હતા. જો કે હજુ સુધી વહીવટી તંત્ર આગ પાછળનું કારણ જાણી શક્યું નથી.
તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. હોટલમાં 234 લોકો હાજર હતા. જો કે હજુ સુધી વહીવટી તંત્ર આગ પાછળનું કારણ જાણી શક્યું નથી.
કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે
અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ શરૂ થયું હતું. 2023માં પણ તે અટક્યું નથી. અને હવે 2024 પણ શાંતિની રાહમાં પસાર થઈ ગયું છે. હવે જ્યારે 2025 શરૂ થઈ ગયું છે
હાલમાં જ યુએસ સેન્સસ બ્યુરોનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2025ના રોજ સમગ્ર વિશ્વની વસ્તી 8.09 અબજ થઈ જશે. ઉપરાંત, વર્ષ 2024માં વસ્તીમાં 71 મિલિયનનો વધારો થયો છે. જો કે, વર્ષ 2023માં વસ્તીમાં 75 મિલિયનનો વધારો થયો છે.
ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે.
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.