સિરિયામાંથી ભારતે 75 ભારતીય નાગરિકોને એરલીફ્ટ કર્યા, વિદેશ મંત્રાલયે આપી જાણકારી
સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી, ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી.
સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી, ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઈસ્કોન મંદિરમાં આગ લાગી હતી.
સફેદ ફોસ્ફરસ એ એક એવું શસ્ત્ર છે જે સફેદ ધુમાડાના વાદળ જેવું લાગે છે પરંતુ જ્યાં પણ તે પડે છે, તે સ્થળના તમામ ઓક્સિજનને ઝડપથી શોષી લે છે. ઈઝરાયેલ 8 ઓક્ટોબર, 2023 થી આ વિવાદાસ્પદ રસાયણનો ઉપયોગ કરીને લેબેનોન પર 191 વખત હુમલો કરી ચૂક્યું છે.
કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે.
દક્ષિણ કોરિયામાં, 3 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8:35 વાગ્યે, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કટોકટી એટલે કે માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટરના શક્તિશાળી પદ માટે તેમના નજીકના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે.