ભરૂચ: ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે કુળદેવીના કર્યા દર્શન, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાહેરસભામાં આપશે હાજરી
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
એકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.
આ ખાસ દિવસે દેવતાઓ પણ રંગોત્સવ ઉજવવા પૃથ્વી પર આવે છે.
હિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.
જ્ઞાનવાપી મસ્જિદના તાહખાના (વ્યાસ ભોંટરાં)માં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો.