વુમન પ્રીમિયર લીગWPL 2023 : ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આજે Mumbai અને UP વચ્ચે મેચ..! વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો તબક્કો પ્લેઓફમાં પહોંચી ગયો છે. By Connect Gujarat 24 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, મુંબઈ અને UP એલિમિનેટરમાં ટકરાશે વિમેન્સ પ્રીમિયર લીગની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને પાંચ વિકેટથી હરાવ્યું. By Connect Gujarat 22 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : વિમેન્સ પ્રીમિયર લીગમાં ત્રણ પ્લેઓફ ટીમો નક્કી, સ્મૃતિ મંધાનાની RCB અને ગુજરાત જાયન્ટ્સ બહાર યુપી વોરિયર્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સને ત્રણ વિકેટે હરાવ્યું. By Connect Gujarat 21 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: RCBની સતત બીજી જીત, ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 20 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: યુપી વોરિયર્સેની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સે ચાખ્યો પ્રથમ હારનો સ્વાદ..! વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 19 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..! વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. By Connect Gujarat 17 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગDEL vs RCB: બેંગ્લોરની સતત પાંચમી હાર, દિલ્હીએ રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું..! વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 14 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. By Connect Gujarat 13 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : શેફાલી વર્માની તોફાની બેટિંગથી દિલ્હીની જીત, ગુજરાતને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn