Home > yuvrajsinh jadeja
You Searched For "Yuvrajsinh Jadeja"
ગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ
27 Aug 2023 1:10 PM GMTઆ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી
સુરત : ડમીકાંડ મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની પણ ધરપકડ, રૂપિયા લેવાનો થયો છે આક્ષેપ...
22 April 2023 11:27 AM GMTડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે.
ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો
21 April 2023 8:16 AM GMTએક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: પેપરલીક કાંડમાં 11 પૈકી 7 આરોપીઓની ધરપકડ,ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રેસ કોન્ફરન્સ
17 Dec 2021 12:06 PM GMTહેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી