વડોદરા : પ્રાણી સંગ્રહાલયના સમ્રાટ સિંહે લીધા અંતિમ શ્વાસ, આણંદમાં સારવાર દરમિયાન મોત
વડોદરામાં આવેલું પ્રાણી સંગ્રહાલય કે, જે સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને સિંહણ રહે છે. જેનું નામ સમ્રાટ અને સમૃદ્વિ હતું.
વડોદરામાં આવેલું પ્રાણી સંગ્રહાલય કે, જે સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને સિંહણ રહે છે. જેનું નામ સમ્રાટ અને સમૃદ્વિ હતું.
વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયના ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે
જૂનાગઢના સક્કરબાગ ઝૂની અંદર પાંજરામાં સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન થયેલી લડાઈનો અદભુત વીડિયો વાયરલ
ઉનાળો શરૂ થતાની સાથે જ આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે, ત્યારે વડોદરાવાસીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે.