દ્વારકા : આશાવર્કરોએ કામના અતિશય ભારણથી ત્રસ્ત થઈને આવેદનપત્ર પાઠવ્યું પણ અસ્વીકાર કરતા રામધૂન બોલાવી
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે..