ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી અપનાવો’ થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી..
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી..
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું