સાબરકાંઠા : ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા, લાખોના મુદ્દામાલ સાથે 9 આરોપીની અટકાયત
એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ મળી કુલ ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ મળી કુલ ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ કહેવાય છે. જે ભૂમિ પર દારૂ પર પાબંધી છે પરંતુ ડ્રગ્સનો વેપલો મોટા પાયે ચાલે છે.