ગીર સોમનાથ : કોડીનારમાં 50 વર્ષીય મહિલા પર દીપડાનો હુમલો,યુવકે બચાવ્યો જીવ,ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ
અચાનક દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતા હરસુખ નામના યુવકે જોરથી દેકારો કરતા દીપડા મહિલાને છોડીને ભાગી ગયો...