રાજકોટ બસ અ’કસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, સિટી બસ ચાલકોનું ચેકીંગ હાથ ધર્યું...
રાજકોટમાં સિટી બસ અકસ્માતની ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે, જ્યાં સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.