Connect Gujarat

You Searched For "રાધનપુર"

પાટણ : તામિલનાડુના 95 યાત્રિકોએ રાધનપુરની સુરભી ગૌશાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યું...

6 Dec 2023 12:14 PM GMT
તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવ્યા

પાટણ : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોને થયું મોટા પાયે નુકશાન..!

28 Nov 2023 6:41 AM GMT
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું

પાટણ: રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ,ખેડૂતોને મોટુ નુકશાન

27 Nov 2023 8:13 AM GMT
કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક તમામ નિષ્ફળ જતાં ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યુ છે

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ગામે તળાવ ઓવરફલો થતાં માર્ગ પર ભરાયા પાણી, છેલ્લા 20 દિવસથી ગ્રામજનો થયા ત્રાહિમામ

30 Sep 2023 10:54 AM GMT
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગમે તળાવ ઓવરફલો થતાં ઠેર ઠેર માર્ગ પર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું

પાટણ : રાધનપુર પાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં કચરો ઠાલવી ગટરની સાફ-સફાઈ મુદ્દે મહિલાઓનું વિરોધ પ્રદર્શન

12 July 2023 1:20 PM GMT
મહિલાઓએ પાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં રહેલા ટેબલ પર કચરો અને ગંદકી ઠાલવી રોષ વ્યક્ત કર્યો

પાટણ:રાધનપુરમાં અગમ્ય કારણોસર ટ્રેલરમાં લાગી આગ, ડ્રાઈવર થયો આગમાં ભડથૂ

23 April 2023 8:00 AM GMT
ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભળથું થઈ ગયો હતો. જેથી તેમનું કરુણ મોત નીપજ્યું

પાટણ : શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ-રાધનપુરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

9 Jan 2022 6:51 AM GMT
કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું.