ભરૂચ ભરૂચ : રામનવમી પર્વને ધ્યાનમાં રાખી જંબુસર ખાતે એસપી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાય... ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ: રાપરમાં BSF પોસ્ટ દ્વારા રામનવમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જય જય શ્રી રામના નારા ગુંજ્યા ધાર્મિક સંસ્કૃતિ જળવાય રહે એ માટે દેશની રક્ષા કરતાં જવાનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..! શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 31 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓની તોડફોડથી સન્નાટો..! રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..! ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા પર "પથ્થરમારો", ટોળાને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા... સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા By Connect Gujarat 10 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn