વડોદરા: સસ્તાં ભાવે સોનું આપવાની લાલચે 72 લાખની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો, હિન્દુ નામ રાખી ડાકોરમાં છુપાયો હતો
દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીએ પડાવી લીધા હતા
દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીએ પડાવી લીધા હતા
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિવિધ સ્વિમિંગ પુલને શરૂ કરવા માંગ ઉઠી છે.
જન મહલ સીટી બસ સ્ટેન્ડમાં બનેલી ઘટના સુરતની યુવતી એમ.એસ.યુ.માં ભણતી હતી મૃતક યુવતીનું નામ શિવાની હોવાનું બહાર આવ્યું
વડોદરાની બ્રિન્દા શિંદેએ ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપના અંડર ૧૭ સબ જુનીયર ગ્રુપ ડબલમાં તૃતીય સ્થાને રહી છે.
નહેરમાં સાફ સફાઇ નહીં થતી હોવાના કારણે પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો