ગુજરાતવલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી By Connect Gujarat 30 Jan 2023 19:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકે નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપ્યું... વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું By Connect Gujarat 07 Nov 2022 18:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામે, લોખંડના સળિયા અને સ્ટીકો વડે એકબીજા પર તૂટી પડ્યા મારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 27 Oct 2022 19:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે બેઠક યોજાય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી. By Connect Gujarat 18 Oct 2022 18:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા... By Connect Gujarat 27 Jul 2022 12:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કાળીયાર હરણ પ્રકરણમાં 2 ઇસમોની ધરપકડ, રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો કોર્ટ હુકમ... બાબર-ખડક ગામે 4 વર્ષ અગાઉ એક ફાર્મ હાઉસમાંથી નર અને માદા કાળીયાર હરણ પ્રકરણમાં કોર્ટે 2 આરોપીને રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો હુકમ કર્યો By Connect Gujarat 21 Apr 2022 18:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : પોસ્ટ ઓફિસમાં વારંવાર ખોટકાતું સર્વર ગ્રાહકો માટે બન્યું માથાના દુઃખાવા સમાન... ઓફિસમાં સર્વર અને અન્ય પ્રશ્નોને લઈને સિનિયર સીટીઝન સહિતના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 19 Apr 2022 17:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn