ભરૂચ: ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય
ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
સહકારી ક્ષેત્રની અગ્રીમ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને 119મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા સંયોજક તરીકે નરેશ ઠક્કર, સહ મહિલા કન્વીનર તરીકે રૂપલ જોશી અને પ્રચાર-પ્રસાર સંયોજક તરીકે યોગેશ પારિકની નવનિયુક્તિ કરવામાં આવી