પીએમ મોદીએ "સિંદૂરનો છોડ" વાવ્યો, જાણો આ છોડની વિશેષતા શું છે?
પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક વાતાવરણનું રક્ષણ કરવા માટે દરેક રાષ્ટ્રે સ્વાર્થથી ઉપર ઉઠવું જોઈએ. તેમણે કહ્યું કે પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવું આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે

આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે