સુરત : કામરેજમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે વીજકરંટ લાગતાં, બે કારીગરોનાં એક ઝાટકે મોત થયાં
કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા
કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા
બાળકને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો