ભરૂચ: હાંસોટના ઇલાવ-બાલોતા-સાહોલ ગામે MLA ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા