ભરૂચ ભરૂચ: ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ 2 દિવસથી હડતાળ પર, પગાર વધારો સહિતની માંગ ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. By Connect Gujarat Desk 25 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પાલિકા કર્મીઓની હડતાળને મળ્યું સફાઈકર્મીઓનું સમર્થન, દિવાળી ટાણે જોવા મળી શકે છે કચરાપેટીઓ ઉભરાતી..! દિવાળીએ જ ભરૂચ શહેરમાં ગંદકી તેમજ કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે. જેથી શહેરીજનોને હાલાકી વેઠવાનો પણ વારો આવી શકે છે. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શિક્ષકો સહિત આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે, કહ્યું માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોના તબીબોએ સરકાર સામે બાયો ચઢાવી, જુઓ ICU વિભાગ મામલે શું કહ્યું..! ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતના અન્ય આદેશ અપાતાં રાજયભરના ડોક્ટરો હડતાળ પર ઉતાર્યા છે.. By Connect Gujarat 22 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્ર સરકારના બેન્ક મર્જર કરવાના નિર્ણય સામે વિરોધ, બેન્ક કર્મચારીઓની 2 દિવસ હડતાળ... 2 દિવસ હડતાળના કારણે કરોડોના ટ્રાન્ઝેક્શનને અસર અમદાવાદ અને ભરૂચ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન By Connect Gujarat 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn