આદિત્ય એલ 1એ મારી એક મોટી છલાંગ, ISROએ વધારી આદિત્ય એલ 1ની ભ્રમણકક્ષા, જાણો હવે પૃથ્વીથી છે કેટલે દૂર...
સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.
સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.
· જો તમારા ટીવીમાં Wi-Fi નથી તો તમે તમારા ફોન અને ટીવીને કનેક્ટ કરવા માટે બ્લૂટૂથનો ઉપયોગ પણ કરી શકો છો...
ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાએ પોતાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક અને ઇન્સ્ટાગ્રામને પેઇડ બેઝડ કરવાનો નિર્ણય કર્યો છે.
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. એક્સના માલિક એલોન મસ્કે હાલમાં જ આ અંગે એક મોટી જાહેરાત કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
આદિત્ય L1 મિશનની પ્રક્ષેપણ તારીખ ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ISRO સૂર્યનો અભ્યાસ કરવા માટે તૈયાર છે.