કુદરતી સૌંદર્યથી છલોછલ વાતાવરણમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો બીજે ક્યાય જવાની જરૂર નથી, ગુજરાતનાં આ સ્થળો છે કુદરતનો ખજાનો.....
ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે.
ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે.
હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઇ છે. શિયાળામાં દરરોજ સવારે ઊઠીને સ્નાન કરવી કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી.
અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે.
આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાવા-પીવા વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે.
ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો પોતાનું ટ્રાવેલ લિસ્ટ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે.
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પહોંચવા માટે ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે અહીંની મુસાફરી ખૂબ જ આનંદદાયક છે