Connect Gujarat
Featured

બોલિવૂડ ઇડસ્ટ્રીમાં પ્રસિદ્વ ગાયક ઉદિત નારાયણે 40 વર્ષ કર્યા પૂર્ણ

બોલિવૂડ ઇડસ્ટ્રીમાં પ્રસિદ્વ ગાયક ઉદિત નારાયણે 40 વર્ષ કર્યા પૂર્ણ
X

પ્રસિદ્વ ગાયક ઉદિત નારાયણે બોલિવૂડમાં 40 વર્ષ પુરા કર્યો છે. ઇડસ્ટ્રીમાં 40 વર્ષ પુરા કરવાની ખુશીમાં ઉદિત નારાયણે એક યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી છે.

https://www.instagram.com/p/CCQKVoKj0s4/?utm_source=ig_embed&utm_campaign=loading

1980માં ફિલ્મ, ઉન્નીસ બીસથી તેમને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઉદિત નારાયણે જણાવ્યું કે, આ ઇડસ્ટ્રી મારા માટે મહેરબાન રહી છે. મને બધુ જ આપ્યુ છે. બધા લોકોના આશીર્વાદ અને પ્રેમથી મેં આજે ઇડસ્ટ્રીમાં 40 વર્ષ પુરા કર્યાં છે. એક માત્ર ઉદેશ્ય ભારતીય ફિલ્મ અને સંગીત ઇડસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું, આથી પણ વધારે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. ઉદિત નારાયણે પોતાને મળેલા કેટલાય ઇનામોનો શ્રેય તેમના પ્રશંસકોને આપે છે.

Next Story