વડોદરામાં યોજાયો કાર્યક્રમ
સાંસદ કાર્યાલયનું ઉદ્ઘાટન
અટલ જનસેવા કેન્દ્રનો પણ કરાયો પ્રારંભ
સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
અનેક આગેવાનોએ આપી હાજરી
વડોદરા શહેરમાં 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સ્પેનના પ્રધાનમંત્રી પધારવાના છે તેને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવે છે ત્યારે કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
