• ગુજરાત
વધુ

  વલસાડઃ ધોડીપાડા ખાતે ઘાટાળ કુળ પરિવારનું ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

  Must Read

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ...

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી...

  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીના ઘાટાળ કુળ પરિવાર આયોજિત ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહયા હતા.

  આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, વારલી સમાજે આ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સામાજિક સંગઠન આપણા સૌના માટે અગત્યનું છે. આદિવાસી સમાજના વાલિયો લુંટારો, એકલવ્ય અને શબરીબાઇના ઉદાહરણ આપી દેશની સ્વતંત્રતા માટે બિરસા મુંડા સહિત અનેક આદિજાતિ સમાજના વ્યકિતઓનું યોગદાન રહયું હોવાનું તેમણે જણાવ્યું હતું. વિવિધ સમાજ દ્વારા યોજાતા સંમેલનો થકી કૌટુંબિક ભાવના વિકસે છે, એકબીજા સાથે ઓળખાણ થાય છે, સંબધો જળવાય છે. સમાજના વિકાસ માટે સૌ પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. સમાજમાં રહેલા કુરિવાજા દૂર કરવા, વ્યસનમુક્ત બનવા સૌને અનુરોધ કરી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ટાળવા માટે સમૂહલગ્નમાં ભાગ લેવા જણાવ્યું હતું.આ અવસરે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ-૧૨ના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

  આ અવસરે પ્રમુખ દેવરામભાઇ ઘાટાળ, શિવરામ ઘાટાળ, ગજુ ઘાટાળ, અશોક ઘાટાળ, લક્ષ્મણ ઘાટાળ, જીગર ઘાટાળ, મહેશ ભટ્ટ સહિત ઘાટાળ પરિવારના અગ્રણીઓ, પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.  

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...
  video

  અમદાવાદ : કોંગ્રેસના નગરસેવિકાએ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડયું

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર...
  video

  અરવલ્લી : આંગણવાડી ભરતી ફોર્મમાં ભૂલ હોવા અંગે ઉમેદવારો પાસે અધિકારીઓએ કરાવ્યા હસ્તાક્ષર, જુઓ પછી શું થયું..!

  અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી...

  More Articles Like This

  - Advertisement -