• દુનિયા
વધુ

  WHO : IMFએ કહ્યું આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા પહેલા કોવિડ-19 સંક્રમણ પર કાબૂ મેળવવું જરૂરી

  Must Read

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

  વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)એ શુક્રવારે કહ્યું કે, કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજીવિકા બચાવવા માટે જરૂરી છે કે, પહેલા માનવ જીવન બચાવીએ.

  WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહનોમ ગેબ્રેયેસુસ અને IMFની પ્રમુખ ક્રિસ્ટાલીના જૉર્જિવાએ કહ્યું કે, આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા માટે પહેલા કોવિડ 19 સંક્રમણ પર કાબૂ મેળવવો જરૂરી છે. જો કે, તેની સાથે તેમણે સ્વીકાર કર્યો કે, સરખું સંતુલન લાવવું સરળ નથી. બંને એ આ મહામારીને માનવતા માટે એક ઘોર અંધારું ગણાવ્યું હતું. કોરોના વાઇરસને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખૂબ જ પ્રભાવિત થઇ છે. દુનિયાની અડધી આબાદી આ સમયે કોઇ પણ રીતે લૉકડાઉનને લીધે ઘરમાં કામ કરી રહી છે.

  દુનિયાભરમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 50,000થી વધુ લોકોના જીવ ગયા છે. 10 લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત થયા છે. બ્રિટેનના સમાચાર પત્ર પરથી હું એક સંયુક્ત લેખમાં ટેડ્રૉસ અને જૉર્જિવાએ લખ્યું કે, દુનિયા કોવિડ-19 પર કાબૂ મેળવવા માટે પગલા ભરી રહી છે. વિભિન્ન દેશોમાં આ વાઇરસને ફેલાવા રોકવા માટે પોતાના સમાજ અને અર્થવ્યવસ્થાને રોકી છે. તેમણે કહ્યું કે, એ કહેવું સાચું નથી કે, જીવન બચાવો અથવા આજીવિકા. પહેલી વસ્તુ વાઇરસ પર કાબૂ મેળવવો જરૂરી છે અને આજીવિકા બચાવવા માટે સૌ પહેલા જીવન બચાવવું જરૂરી છે.બંનેએ વધુમાં લખ્યું કે, ઘણાં ગરીબ દેશો કોવિડ-19 સામે લડવા તૈયાર નથી. તેમણે લખ્યું કે, દેશોને સ્વસ્થ સેવા ખર્ચને પ્રાથમિકતા આપવી જોઇએ.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરવામાં...
  video

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
  video

  નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
  video

  ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

  તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...

  More Articles Like This

  - Advertisement -