સુરેન્દ્રનગર :ધાંગધ્રા-માલવણ હાઇવે પર પૂરપાટ દોડતી ઈકો કાર ટ્રકમાં ઘૂસી, 3ના ઘટના સ્થળ પર જ કરૂણ મોત
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ઉભેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.