અમેરિકાના અલાસ્કામાં પ્લેન ક્રેશ, નવ મુસાફરો અને એક પાયલટનું મોત
અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું
અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું
પેલેસ્ટિનિયન બંધકોની સૂચિમાં 61 વર્ષીય હમાસના રાજકારણી અને વેસ્ટ બેંકના શહેર અલ-બિરેહના ભૂતપૂર્વ મેયર જમાલ અલ-તાવીલનો પણ સમાવેશ થાય છે, જેમણે લગભગ બે દાયકા ઇઝરાયેલી જેલમાં વિતાવ્યા છે.
અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બાળક પેદા કરવાની કટોકટી હાલમાં ચીનથી જાપાન સુધી દેખાઈ રહી છે. પ્રજનન દર ઘટી રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની વસ્તી માત્ર વધી નથી પરંતુ તેણે ભારત કરતાં વધુ પ્રજનન દર પણ નોંધાવ્યો છે.
અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યું હતું.
થોડાં અઠવાડિયાં પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને 'વિનાશનું સ્થળ' ગણાવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે 'સ્વચ્છ' બનાવવાની હાકલ કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન તેમને મારવાનો પ્રયાસ કરશે તો તેઓ દેશનો નાશ કરશે.
ગત મહિને ગાઝામાં યુદ્ધવિરામ બાદ તરત જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારમાં 'લોખંડની દિવાલ'ના નામથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ ખાસ કરીને જેનિન વિસ્તારમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.