યુક્રેને ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ
યુક્રેન સતત ડ્રોન હુમલા દ્વારા રશિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. શનિવારની રાત્રે પણ, યુક્રેને રાતોરાત ડઝનેક ડ્રોન વડે રશિયન પ્રદેશોને નિશાન બનાવ્યા.
યુક્રેન સતત ડ્રોન હુમલા દ્વારા રશિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. શનિવારની રાત્રે પણ, યુક્રેને રાતોરાત ડઝનેક ડ્રોન વડે રશિયન પ્રદેશોને નિશાન બનાવ્યા.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસની મુલાકાતે શુક્રવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ હસીના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયા
સાઉદી અરેબિયાના મક્કામાં આ વર્ષે હજ કરવા ગયેલા 98 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે આ વાતને સમર્થન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું હતું
ઉત્તર કોરિયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે બે દિવસની મુલાકાતે વિયેતનામ પહોંચ્યા હતા.
સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ છે.
થાઈલેન્ડમાં સજાતીય લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. મંગળવારે થાઈ સંસદમાં સજાતીય લગ્ન અંગેના બિલ પર મતદાન થયું હતું. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા,
ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે. રઝાવી ખોરાસન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતો. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયાની વિગતો સામે આવી
દુનિયા : સમાચાર : રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની બે દિવસીય મુલાકાતે જશે. ઉત્તર કોરિયાની આ તેમની બીજી મુલાકાત છે. તેઓ લગભગ 24 વર્ષ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચશે. પુતિનની ઉત્તર કોરિયાની સંભવિત મુલાકાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી