અમેરિકામાં પિતરાઈ ભાઈએ 2 બહેનોને ગોળી મારી, એક યુવતીનું મોત
અમેરિકાના ન્યુજર્સીના વેસ્ટ કાર્ટેરેટમાં રૂઝવેલ્ટ એવન્યુમાં એક પંજાબી યુવકે પિતરાઈ બહેનોને ગોળી મારી. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
અમેરિકાના ન્યુજર્સીના વેસ્ટ કાર્ટેરેટમાં રૂઝવેલ્ટ એવન્યુમાં એક પંજાબી યુવકે પિતરાઈ બહેનોને ગોળી મારી. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
કુવૈત અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થઈ ચૂક્યા છે. કુવૈતના મંગફ વિસ્તારમાં વહેલી સવારે ચાર વાગે બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. નોતરી. કુવૈત અગ્નિકાંડના મૃતકોમાં 40થી 42 જેટલા ભારતીયો
G7 શિખર સંમેલનના ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલી પહોંચી ગયા છે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ઇટલી જતા પૂર્વે નિવેદન આપ્યું હતું
ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા કટિબદ્ધ છીએ.
કુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોતની આશંકા છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં વહેલી સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પુત્ર હન્ટર બાઈડનને ફેડરલ ગન કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ડેલવેરની કોર્ટે હંટરને ડ્રગ સંબંધિત અન્ય બે કેસમાં પણ દોષિત ઠેરવ્યો છે
યમનમાં મંગળવારે (11 જૂન) અદનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા.બોટમાં 260 લોકો સવાર હતા
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચોંકાવનારું પગલું ભર્યું છે અને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું છે. CNNના અહેવાલ મુજબ, તેમણે યુરોપિયન સંસદની ચૂંટણીમાં પાર્ટીની મોટી હાર જોયા બાદ આ નિર્ણય લીધો છે