અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે ભૂખ્યા ને ભોજનનાં પ્રોગ્રામમાં શહીદ દિવસની ઉજવણી કરાઇ

New Update
અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે ભૂખ્યા ને ભોજનનાં પ્રોગ્રામમાં શહીદ દિવસની ઉજવણી કરાઇ

આજરોજ અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ચાલતા ભૂખ્યા ને ભોજનનાં પ્રોગ્રામમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારના તમામ યુવાનો તેમજ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. શહીદોની યાદમાં મોમ્બતી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Latest Stories