New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/20180612_124927-1.jpg)
બન્ને કેસમાં પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડતાં બુટલેગર ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર શહેર પોલીસે ગત તારીખ ૧૫મી માર્ચના રોજ કડકીયા કોલેજના પાછળના ભાગેથી રૂપિયા ૧૦.૩૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલામાં ફરાર બુટલેગર અને જુના હરીપુરા ગામના રહેવાસી મનીષ વાસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/vlcsnap-2018-06-12-17h07m35s381.png)
બીજા કેસમાં અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાંથી ગત તારીખ ૧૯મી મે ના રોજ રૂપિયા ૫૨ હજારની કિમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં ફરાર મહિલા બુટલેગર જયાબહેન વસાવાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories