અંકલેશ્વરઃ નિરવ મેમોરીયલ ટ્રસ્ટ બાળકોને નોટબુકનું વિતરણ

New Update
અંકલેશ્વરઃ નિરવ મેમોરીયલ ટ્રસ્ટ બાળકોને નોટબુકનું વિતરણ

નગર પાલિકાના સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના નિરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત નિરવ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગર પાલિકાના સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાઓનું શૈક્ષણિકસત્ર શરૂ થવા સાથે જરૂરીયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ દક્ષાબહેન શાહ, ઉપ પ્રમુખ નીલેશ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન સંદીપ પટેલ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. publive-image

Latest Stories