રાજકોટ : આવતીકાલે વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે.

New Update
રાજકોટ : આવતીકાલે વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની પેટા ચુંટણી આવતીકાલે યોજાનાર છે. જેને લઇને તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પુર્ણ કરીને મામલતદાર કચેરીના સ્ટ્રોંગરૂમ પરથી EVM મશીન સાથે સ્ટાફને બુથ પર જવા રવાના કરાયો છે.

પેટાચુંટણીમાં કુલ 50 બુથ પર 250 જેટલો સ્ટાફ ફરજબજાવશે, આવતીકાલે સવારના 8 થી સાંજના 5 દરમિયાન મોટી સંખ્યામાં વોર્ડ નંબર 13 મતદાતાઓ પોતાના હક્કનો ઉપયોગ કરીને મતદાન કરે તેવી ચુંટણી અધિકારી દ્રારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories