New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-28.jpg)
રાજકોટ જિલ્લામા ફરી એક વાર ડાયરામા રૂપિયાનો વરસાદ થવા પામ્યો છે. જી, હા રાજકોટ જિલ્લાના જામકંડોણા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમ અનવ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકડાયરામા લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે લોકગીતોની રમઝટ બોલાવી હતી. ત્યારે લોકગીતોની મોજ માણતા માણતા રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયાએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
Latest Stories