જૂનાગઢ SOG બ્રાન્ચએ ગુંન્હામાં ફરાર 4 આરોપીઓને પકડી પડ્યા

New Update
જૂનાગઢ SOG બ્રાન્ચએ ગુંન્હામાં ફરાર 4 આરોપીઓને પકડી પડ્યા

જૂનાગઢમાં લુખ્ખાગીરી કરતા અને દાદાગીરી કરતા શખ્સો સામે પોલીસએ લાલ આંખ કરી હતી. ત્યારે ફરાર આરોપીઓને અને હિસ્ટીસીટરઓને જૂનાગઢ SOG બ્રાન્ચ પકડવાચક્રો ગતિમાન કર્યો હતા.

જૂનાગઢ આઈ.જી-સુભાસ ત્રિવેદી અને એસ.પી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ SOG બ્રાન્ચ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફએ અનેક ગુંન્હામાં ફરાર 4 આરોપીઓને પકડી પડ્યા હતા.

આ ચાર આરોપી પાસે થી એક દેશીતમન્ચો,છરી,પાઇપ વગેરે હથિયાર સાથે આ ચાર શખ્સો ની ધરપકડ કરવામાં આવી.

Latest Stories