બોડેલી ખાતે કેન્દ્રિય મંત્રી બચુ ખાબડના હસ્તે કરાયું નવા એસ.ટી.ડેપોનું લોકાર્પણ

New Update
બોડેલી ખાતે કેન્દ્રિય મંત્રી બચુ ખાબડના હસ્તે કરાયું નવા એસ.ટી.ડેપોનું લોકાર્પણ

વધૂ બસ સારી બસ ના સંકલ્પ સાથે બોડેલી ખાતેના એસ.ટી ડેપોનું નવીનીકરણ કરી કેન્દ્રિય મંત્રી બચુ ખાબડના હસ્તે 3.30 કરોડના ખર્ચે બનાવેલ અધ્યતન અને પૂરતી સુવિધા વાળા એસ.ટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું. બોડેલી ડેપોએ થી એક બસને લીલી ઝંડી બતાવી બસને રવાના કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લો 877 ગામો થી સંકળાયેલો છે અને બોડેલી ડેપો માંથી રોજ 575 બસો નો આવન જાવન થાય છે. બોડેલી ડેપો ખાતે થી એક્સ્પ્રેસ સર્વિસનો લાભ હવે આ વિસ્તારના સૌરાસ્ટ્ર મોરબી અને જુનાગઢ તરફ જતાં મુસાફરોને લાભ મળશે લોકોને અધ્યતન અને પૂરતી સુવિધાને લઈ લોકોને નવીન ડેપો મળતા લોકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.

Latest Stories