ભરૂચ: જંબુસરના સારોદ પાસે બાઈક સ્લીપ ખાતા દહેગામના મહંમદ કાજુનું મોત

New Update
ભરૂચ: જંબુસરના સારોદ પાસે બાઈક સ્લીપ ખાતા દહેગામના મહંમદ કાજુનું મોત

જંબુસર, તાલુકાના દહેગામ ગામના રહેવાસી મહંમદભાઇ પોતાની મોટર સાયકલ લઇ જતા અકસ્માતે તેમનું ઘટના મોત નીપજ્યું હતું.

જંબુસર તાલુકાના ઉબેર અને સારોદ ગંદી કેનાલ વચ્ચે બાઇક સ્લીપ ખાતા મોઢાના ભાગે ગંભીર ઇજા થતા બાઇક સવાર મહંમદ રસુલ કાજુનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસને જાણ થતા મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ વેડચ પોલીસ ચલાવી રહી હતી.

Latest Stories