ભરૂચ શહેરમાં આજે સવારે 8 થી સાંજે 6 કલાક સુધી રહેશે વીજકાપ

New Update
ભરૂચ શહેરમાં આજે સવારે 8 થી સાંજે 6 કલાક સુધી રહેશે વીજકાપ

ભરૂચ સિટી વેસ્ટ સબ ડિવિઝન 66 kv પાંચબત્તી સબસ્ટેશનનું સમારકામ હોવાથી આજે શહેર વાસીઓએ ગરમીમાં દિવસ વિતાવવો પડશે.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ થી કોન્વેન્ટ સ્કૂલ, ધોળીકુઇ, ખત્રીવાડ, દાંડિયા બજાર, બહારની ઊંડાઈ, બળેલી ખો, હાજીખાના, લલ્લુભાઈ ચકલા, નવચોકી, જમીયતરામની ખડકી, જુના બજાર, નવાડેરા, લાલ બજાર, મલબારી દરવાજા, કોટ પારસીવાડ, ટાવર, કતોપોર દરવાજા, ફુરજા ચાર રસ્તા, વેજલપુર વાણીયાવાડ, નદી કિનારાની આસપાસનાં તમામ વિસ્તાર, સેવાશ્રમ રોડ, સિંઘવાઈ સોસાયટી, ગીતા પાર્ક, હિતેષ નગર, પુનિત સોસાયટી, કૃષ્ણનગર, ફલશ્રુતિ સોસાયટી, પૃથ્વી ટ્રેડ, સુપરમાર્કેટ, રતન નગર, સિંધુનગર,રેલવે કોલોની, નવી વસાહત, પાંચબત્તી, સોનેરી મહેલ, કેપિટલ માર્કેટ, નેશનલ ટ્રેડ સેન્ટર, ભીડભંજન ની ખાડી, વૈરાગી વાડ, ફાટા તળાવ, આલી, ડભોડીયા વાડ, વસંત મિલની ચાલ, ભઠીયાર વાડ, ધોબીતળાવ, તેમજ જુના શાક માર્કેટ ની આસપાસનો તમામ વિસ્તાર સવારે 8 થી 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

Latest Stories