ભાજપ બ્લેક મની દિન મનાવશે
BY Connect Gujarat25 Oct 2017 1:21 PM GMT
X
Connect Gujarat25 Oct 2017 1:21 PM GMT
નોટબંધીનાં એક વર્ષ પુરા થતા 8 નવેમ્બરે ભાજપ બ્લેક મની વિરોધી દિવસ મનાવશે તેમ નાણાંમંત્રી અરુણ જેટલીએ મિડીયાને જણાવ્યું હતુ.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યુ હતુ કે GSTનાં માધ્યમથી નવા ટ્રાન્જેક્શન ફેલ થઈ રહ્યા છે. તેના પછી કેશ જનરેશન આપો આપ કઠિન થઈ જશે. તેમને કહ્યું કે 8 નવેમ્બર સુધી પાર્ટી સરકારનાં આ કદમોના સમર્થનમાં જનમત તૈયાર કરશે. તેના માટે ભાજપનાં તમામ નેતા દેશભરમાં આવશે.
Next Story