મારી કાર સાચે જ પ્રેમનાં સમુદ્રની વચ્ચે છે: સન્ની લિયોન
BY Connect Gujarat18 Aug 2017 12:17 PM GMT
X
Connect Gujarat18 Aug 2017 12:17 PM GMT
કોચ્ચિમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયેલી બોલીવુડની બેબી ડોલ સન્ની લિયોનની કાર તેના ચાહકોનાં સમુદ્રમાં ઘેરાય ગઈ હતી.
કોચ્ચિમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જયારે ત્યાંના એરપોર્ટ પર થી સન્ની કાર્યક્રમનાં સ્થળ સુધી પહોંચતા તેના ચાહકોએ તેની કારને ઘેરી લીધી હતી, અને સન્ની સન્નીનાં નારા લગાવીને તેને આવકાર આપ્યો હતો.
https://www.instagram.com/p/BX4wd7LgT1l/?taken-by=sunnyleone
સન્ની લિયોનીએ આ અંગેનાં વિડીયો અને ફોટો પોતાના સોશ્યલ મિડીયાનાં એકાઉન્ટ પર શેર કર્યા હતા, અને લખ્યું હતુ કે મારી કાર સાચે જ પ્રેમનાં સમુદ્રની વચ્ચે છે, અને અભૂતપૂર્વ આવકાર મળવા બદલ સન્નીએ તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Next Story