રાજકોટમાં જસદણનાં ભડલી ગામે ધીરૂભાઈ ખાચરની હત્યામાં બેની ધરપકડ

New Update
રાજકોટમાં જસદણનાં ભડલી ગામે ધીરૂભાઈ ખાચરની હત્યામાં બેની ધરપકડ

જસદણના ભડલી ગામે ધીરૂભાઈ ખાચર ની હત્યાનો મામલે પોલીઈસે બે ઇસમોની અટકયા તકરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પુછતાછ કરતા આ હત્યા વારસાગત જમીનના વિવાદ ને કારણે કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

ધીરૂભાઈની હત્યા સિધ્ધરાજ ખાચર સહિતના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાનો ચોકાવનારો ખુલાસો થતા રાજકોટ આર.આર.સેલ દ્વારા સિધ્ધરાજ રાજુભાઇ ખાચર અને કરણ ગભરૂભાઈ ખાચરની ધરપકડ કરી તેમના સાગરીતોને શોધવા કવાયતા હાથ દરાઈ છે.

Latest Stories