New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-115.jpg)
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયા તપાસના આદેશ
ફરી એક વાર પોલીસ દ્વારા માર મારવાનો એક વિડીયો વાઇરલ થયો છે. જો કે મહત્વની વાત તો એ છે કે માત્ર પોલીસ અધિકારી નહિ પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ પર જેમની ભરતી કરવામાં આવે છે તેવા ટ્રાફિક વોર્ડન દ્વારા પણ યુવાનને ઝાપટ મારવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાઇરલ થયેલ વિડીયો ઇન્દિરા સર્કલ અથવા તો કે કે વી હોલ પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાઇરલ થયેલ વિડીયો મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં તેમને તપાસના આદેશ આપ્યા છે.
Latest Stories